શ્રીનગર તા.18
જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં અનંતનાગ-બારામુલ્લા બેઠક પરથી ગુલામનબી આઝાદે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસથી અલગ થયા બાદ ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીની રચના તેઓએ કરી છે.
તેમના મત વિસ્તારમાં ઉમેદવારી કરવા તૈયારી કરી હતી પણ ઓચિંતા જ તેના આ નિર્ણય પાછળ ભાજપનું દબાણ કામ કરી ગયાનું મનાય છે અને આઝાદની ઉમેદવારીથી ભાજપના મતો પર અસર થવાની શકયતા હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy