સૌરાષ્ટ્રની જનતા વડાપ્રધાન મોદીને આવકારવા માટે આતુર : રાજુ ધ્રુવ...જુઓ વિડિઓ...

Video | 01 May, 2024 | 07:15 PM
સાંજ સમાચાર

#video સૌરાષ્ટ્રની જનતા વડાપ્રધાન મોદીને આવકારવા માટે આતુર : રાજુ ધ્રુવ

આવતીકાલે પીએમ મોદી સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે : સૌરાષ્ટ્રની 7 બેઠકો માટે કરશે પ્રચાર : જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા માટે જૂનાગઢમાં સભા સંબોધશે પીએમ મોદી : સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા માટે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે પીએમ મોદી : જામનગર અને પોરબંદર લોકસભા માટે જામનગરમાં સભા ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી : સૌરાષ્ટ્રની જનતા વડાપ્રધાન મોદીને આવકારવા માટે આતુર - રાજુ ધ્રુવ : પીએમ મોદીએ કરેલા વિકાસકાર્યોની વણઝારથી સૌરાષ્ટ્રની તમામ સાતેય અને ગુજરાતની તમામ 26 બેઠક ભાજપ 5 લાખથી વધુની લીડથી જીતશે - રાજુ ધ્રુવ #rajkot #sanjsamachar #bjp #election2024 #narendramodi

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj