રાજકોટ:તા 2
સિકંદરભાઈ એ.સુમરા, સહકારી અધિકારી (બજા2)જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, 2ાજકોટની કચેરીમાંથી તા. 30/4/2024ના રોજ વયનિવૃતિથી ગુજરાત સરકારની સેવામાંથી નિવૃત થતાં ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યુ હતું.કેન્દ્રીયકૃત ભરતી યોજના અંતર્ગત કલેકટર દ્વા2ા સિલેકશન થતાં 1989માં જુ. કર્લાક તરીકે સરકારી સેવામાં જોડાયા, મદદનીહ સહકારી અધિકારી, સબ ઓડીટર તરીકે ફરજો બજાવ્યા બાદ સહકારી અધિકારી(બજાર)જેવી સહકાર ખાતાની મહત્વના હોદા પરથી નિવૃત થયા.
34.5 વર્ષની સરકારી સેવા યાત્રા સંઘર્ષ સાથે ચાલતી રહી.આ સેવાયાત્રા દરમ્યાન સહકાર ખાતાની અગત્યની કામગીરી જેવી બજાર સમિતિઓની ચુંટણી પ્રક્રિયા, ટાઈપકામમાં અદભુત ઝડપના કારણે કોઈ પણ કોર્ટ કેસના રીમાર્કસ માત્ર 15થી 30 મીનીટમાં તૈયાર કરી આપવાની માસ્ટરી, જિલ્લા સહકારી દુધ સંઘોના ઓડીટ અને સુપ્રત કરવામાં આવેલ કોઈ પણ કામગીરી સુપેરે પાર પાડવાની તેમની આવડત અદ્રિતિય રહી. કયારેય પણ કોઈ પણ પ્રકારના વાંધા-વિરોધ-અવગણના વગેરે ઘ્યાને લીધા સિવાય સરકારી સેવા નિષ્ઠાથી બજાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy