નાગપુર તા.18
નાગપુર લોકસભા બેઠક પર ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતીન ગડકરી તેમના મત વિસ્તારમાં પ્રચાર કરતા સમયે સીધી વાત કરે છે.
કહે છે કે 10 વર્ષથી હું અહીયા સાંસદ છું અને મે જો દલિત-મુસ્લીમ કે કોઈપણ સમુદાય સાથે અન્યાય કર્યો હોય તો મને મતદાન આપતા નહી પણ જો તમને લાગે કે મે નિષ્ઠાથી કામ કર્યુ છે તો મને મત આપજો.
જો કે તે પોતાના વિજય માટે વિશ્વાસ ધરાવે છે અને કહે છે કે હું કોઈને ચા પાવવાનો નથી અને હું કોઈની ચા પીતો નથી તેમણે પોતાનો અંગત ચુંટણી ઢંઢેરો વચનનામા જાહેર કર્યુ છે જેમાં પોતે શું કરવા માંગે છે તે દર્શાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy