શહેરમાં પીએમ મોદીનાં પોસ્ટર પર 'ન જોઈએ વ્યકિતવાદ'ના સ્ટીકરો લાગ્યા...જુઓ વિડિઓ...

Video | 27 April, 2024 | 07:03 PM
સાંજ સમાચાર

#video શહેરમાં પીએમ મોદીનાં પોસ્ટર પર 'ન જોઈએ વ્યકિતવાદ'ના સ્ટીકરો લાગ્યા...જુઓ વિડિઓ...

શહેરમાં કાલાવડ રોડ પર વડાપ્રધાન મોદીના પોસ્ટર પર ચહેરા પર લાગ્યા સ્ટીકરો : મોદીના ચહેરા પર ન જોઈએ વ્યકિતવાદના સ્ટીકરો લગાવનાર હેલ્મેટ નિયમ સામે વિરોધ ચલાવનાર અશોક પટેલ તથા અન્યોની પોલીસે કરી અટકાયત : સ્ટીકર લગાવતા સમયે જ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી કાર લઈને નીકળતા આ દ્રશ્યો જોઈને ચોંકી ગયા, અશોકભાઈને ટપાર્યા : બાદમાં તાત્કાલિક પોલીસ દોડી આવી અને તમામની અટકાયત કરાઈ #rajkot #sanjsamachar #bjp #election2024

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj