હૈદરાબાદ તા.8
લોકસભા ચૂંટણી પુર્વે જ હૈદરાબાદમાં અચાનક જ ભારે વરસાદના કારણે વિજ સહિતની સેવાઓ ખોરવાઈ હતી અને એક નિર્માણાધીન ઈમારત તૂટી પડતા સાત લોકો માર્યા ગયા હતા.
ગઈકાલે સાંજથી હૈદરાબાદમાં ભારે વરસાદ શરુ થયો હતો અને રાતભર તે ચાલુ રહ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ભારે પવનને કારણે વીજસેવા પણ ખોરવાઈ ગઈ હતી.
રાતોરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ હૈદરાબાદમાં ઉતારવામાં આવી છે અને રાહત બચાવ કાર્ય પણ શરુ કરવામાં આવ્યું હતું તેમજ રાજય સરકારે આજે રજા જાહેર કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy