#video રાજકોટ : પ્રદ્યુમન રોયલ હાઈટ્સ ખાતે યોજાનાર પરષોત્તમ રૂપાલાનો કાર્યક્રમ રદ્દ કરાયો...જુઓ વિડિઓ...
શહેરમાં પુષ્કરધામ રોડ પર પરષોત્તમ રૂપાલાએ કાર્યક્રમ રદ કર્યો : પ્રદ્યુમ્ન હાઇટ્સ બિલ્ડિંગમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં યોજાવાની હતી મિટિંગ : ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યો ઉગ્ર વિરોધ : પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા : ક્ષત્રિય સમાજના વિરોધને લઈને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો : ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં રૂપાલા આપવાના હતા હાજરી : રૂપાલા હાજરી આપે તે પહેલા જ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ : વિરોધને જોતા રૂપાલાનો કાર્યક્રમ થયો રદ્દ : રૂપાલા એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે યોજવાના હતા બેઠક #sanjsamachar #rajkot #parshottamrupala
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy