આને કહેવાય ખરી ભારતીય સંસ્કૃતિ

India, Politics | 11 June, 2024 | 04:41 PM
સાંજ સમાચાર

નાગપુર : નાગપુરમાં ગઇકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ માટે ખાસ સેશન યોજાયુ હતું. એમાં RSSના વડા મોહન ભાગવતે કાર્યકર્તાઓ માટે ‘વિકાસ વર્ગ’ લીધો હતો.

આ દરમ્યાન તેમની પાસે પડેલો પાણીનો લોટો ભારતીય સંસ્કૃતિની શાખ પૂરતો હોય એવું લાગે છે. પાણી માટે બોટલો કે કાચના ગ્લાસને બદલે પાણીનો લોટો જાહેર કાર્યક્રમમાં મુકાય એ નવાઇ ભર્યુ ભલે હોય પણ આ જ આપણી સંસ્કૃતિ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj