કેન્દ્રમાં આઈએએસ અને આઈપીએસ સહિતની પરીક્ષાઓ માટે લેવાતી યુપીએસસી સીવીલ સેવાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને કુલ 1016 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે જેનું પરિણામ યુપીએસસીની વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે.
આ પરીક્ષામાં આદીત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યુ છે અને 15 દિવસની અંદર જ પરિણામના માર્કસ જાહેર કરી દેવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy