અમરેલીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Local | Amreli | 02 May, 2024 | 12:06 PM
સાંજ સમાચાર

મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો. મહિલાઓએ મતદાન જાગૃત્તિ માટે ‘વોટ ફોર ઇન્ડિયા’, ‘7 મે,2024 - મતદાન કરીએ’,  ‘ભારત દેશનો મહા તહેવાર - મતદાન કરો’, ‘મેરા મત મેરા અધિકાર’, ‘મતદાન મેરા અધિકાર વોટ પ્લીઝ’, ‘ મતદાન - દેશ કા મહાન ત્યૌહાર’ જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો. આ તકે મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાનના શપથ લીધા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj