નવીદિલ્હી,તા.19
ઈઝરાયેલે આજે ઈરાન પર કાર્યવાહી હાથ ધરતા ટેસ્લાના માલિક એલન મસ્કની પ્રતિક્રિયા બહાર આવી છે, તેમણે બન્ને દેશોને શાંતિથી અપીલ કરી છે તેમણે એકસ પર એક પોસ્ટ પણ લખી છે.
જેમાં તેણે એક રોકેટની તસ્વીર શેર કરી છે. મસ્કે લખ્યું છે- આપણે એકબીજા પર નહીં, બલકે તારાઓ પર રોકેટ મોકલવા જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા હતા જેના જવાબમાં આજે ઈઝરાયેલએ પલટવાર કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy