શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર એચસીજી હોસ્પિટલ પાસે સ્કૂલ બસ કિચડમાં ફસાઈ

Video | 29 June, 2024 | 10:29 AM
સાંજ સમાચાર

#video શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર એચસીજી હોસ્પિટલ પાસે સ્કૂલ બસ કિચડમાં ફસાઈ

શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર એચસીજી હોસ્પિટલ પાસે સ્કૂલ બસ કિચડમાં ફસાઈ : સ્કૂલ બસમાં સફર કરતા વિદ્યાર્થીઓ ફસાયા : સ્થાનિક લોકોએ બસને કિચડમાંથી કાઢવા કરી મથામણ : વરસાદના કારણે રાજકોટનાં અનેક વિસ્તારોમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય : રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj