માત્ર પોણો ઇંચ વરસાદમાં હાલત ખરાબ

પ્રથમ વરસાદમાં રાજ્યની રાજધાનીના રસ્તા ધોવાઈ ગયા : લોકોએ શાસક પક્ષ નેતાના ઘરની બહાર ખાડામાં ભાજપનો ઝંડો મૂક્યો

Gujarat | Ahmedabad | 01 July, 2024 | 03:32 PM
સેકટર 2માં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે ગાડી અંદર જતી રહી
સાંજ સમાચાર

ગાંધીનગર : રાજ્યની રાજધાનીમાં પ્રથમ વરસાદમાં હાલત ખરાબ થઇ ગઇ હતી. જ્યાં મુખ્યમંત્રી, રાજ્યપાલ, મંત્રીઓ અને નેતાઓ રહે છે અને કાર્યભાર ચાલે છે તે શહેરમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખોલી હતી.

ગાંધીનગરના સેકટર 2માં મુખ્ય માર્ગ પર એટલો મોટો ખાડો પડ્યો કે ગાડી અંદર ધસી પડી. ઉલ્લેખનિય છે કે આ જ સેક્ટરમાં કેન્દ્રીય મંત્રી રહે છે. આ ઉપરાંત એક વિસ્તારમાં જ્યાં ભાજપના દિગ્ગજ નેતા રહે છે તેના ઘર બહાર લોકોએ ત્રસ્ત થઈને ભાજપના ઝંડા ખાડામાં રાખવામાં આવ્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj