(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ માટે કાશ્મીર માં એક વીકના ટ્રેકિંગનું આયોજન કરવામાં આવેલ. હાલ સોનમર્ગ-ગુલમર્ગ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગર ની દીકરીઓ આઈસ ટ્રેકિંગ કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy