આજે અફઘાનિસ્તાન ટી 20 વર્લ્ડકપના સુપર 8માં બાંગ્લાદેશ સામે 8 રનથી વિજય મેળવતા સેમી ફાઈનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ સાથે અફઘાનિસ્તાનની સેમી ફાઈનલમાં એન્ટ્રી થી ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાં થી બહાર ફેંકાઈ છે.
અફઘાનિસ્તાનના કાબૂલ શહેરમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઉજવણી કરી હતી. લોકોમાં એવો માહોલ સર્જાયો જેમ કે ટીમ વર્લ્ડ કપ જીતી હોય. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy