મંગળવારે જામનગર લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. ધોમ ગરમીમાં પણ મોટાભાગના લોકોએ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. જેમાં છ વાગ્યાના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયુ હતું. જામનગર 79 વિધાનસભા બેઠકના મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રી જામનગરના ડીસીસી સ્કૂલમાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. લોખંડી બંદોબસ્ત સાથે ડીસીસી હાઈસ્કૂલમાં ઇવીએમ મુકાયા બાદ જામનગરના હરિયા કોલેજ ખાતે ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે.
(તસ્વીર: હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy