પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન

Lok Sabha Election 2024 | Jamnagar | 09 May, 2024 | 02:50 PM
સાંજ સમાચાર

જામનગર તા.9

78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના તત્કાલીન ધારાસભ્ય, પૂર્વ રાજ્યમંત્રી અને ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સેન્ટ આન્ટ્સ સ્કુલ ખાતેના મતદાન કેન્દ્રમાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj