(દિનેશ બગડીયા)
બોટાદ તા.14
ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાંભણીયાનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. નિમુબેન બાંભણીયાએ વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે દિલ્હી ખાતે ભાવનગર બોટાદ જીલ્લાના આગેવાનો દ્વારા શુભેચ્છાઓની વર્ષાઓ થઈ હતી. દિલ્હી ખાતે નિમુબેન બાંભણીયાએ પોતાના કાર્યાલય ખાતે ચાર્જ સંભાળતા જ બોટાદ જીલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તેમજ બોટાદ જીલ્લા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારીએ રૂબરૂ દિલ્હી ખાતે નિમુબેન બાંભણીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
(તસ્વીર: રીમલ બગડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy