ઉપલેટામાં 89 વર્ષના મતદારનું હોમવોટીંગ

Local | Dhoraji | 02 May, 2024 | 01:09 PM
સાંજ સમાચાર

ઉપલેટા: ચુંટણીતંત્ર દ્વારા 85 વર્ષથી ઉપરના મતદારો ચાલી ન શકવાને કારણે તેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ચુંટણી સ્ટાફે તેમના ઘરે મતકુટિર સહીતની સુવિધા ઉભી કરી તેમનો મતાધિકારનો ઉપયોગ કરાવવા છેલ્લા બે દિવસથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સાથેની તસ્વીરમાં વલ્લભભાઈ કરશનભાઈ આરદેશણા ઉ.વ.89 પોતાના નિવાસસ્થાને મતદાન કરી સાચી લોકશાહી પર્વની ઉજવણી કરી અને યુવા મતદારોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડે છે. (તસ્વીર અને અહેવાલ: ભોલુ રાઠોડ, ઉપલેટા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj