ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે જ્યાં જાય ત્યાં ક્ષત્રિય પહોંચી જાય છે અને કાળા વાવટા દેખાડે છે. ગઇકાલે સુરતમાં પણ તેઓને સામે કાળા વાવટા ફરક્યા. પોલીસને રુપાલા સુધી દેખાવ કરવા ન પહોંચે તે માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy