(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.2
જસદણના સામાજિક અગ્રણી રફિકભાઈ રાવાણીનો આજે જન્મદિવસ છે.
રફીકભાઈ સતારભાઈ રાવાણી પ્રમુખ લઘુમતી ડીપાર્ટમેન્ટ અને હાલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તથા દારૂલ ઉલુમ ફૈઝાને ઉસ્માનીયા અને યતીમ ખાના ગામ કાલાસરનાં ચેરમેન હર હંમેશા સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે દરેક સમાજનાં લોકો માટે મેડીકલ સાધનો એમ્બ્યુલન્સની સેવા આપે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના મો.9825171836 ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy