જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણીનો આજે જન્મદિન: શુભેચ્છા

Lok Sabha Election 2024 | Rajkot | 09 May, 2024 | 04:26 PM
સાંજ સમાચાર

રાજકોટ:

અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના મુળ વતની અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર જીવનમાં સંઘર્ષને સાથી બનાવી આપબળે પોતાની આવડત-કુનેહથી આગળ વધેલા શહેરના જાણીતા ઉદ્યોગપતિ લેઉઆ પટેલ સમાજના અગ્રણી ખોડલધામ, સરદાર પટેલ કમચરલ ફાઉન્ડેશન, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહિતની સંસ્થાઓમાં તન-મન-ધનપૂર્વક જોડાયેલા જાહેરજીવનના મોભી અતિ શાંત, સરળ, સૌમ્ય, મિલનસાર, આદરભર્યુ સ્થાન ધરાવતા વલ્લભભાઇ સતાણીનો આજે જન્મ દિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સ્ેહનીજનો તેમજ ઉદ્યોગજગત તરફથી અભિનંદન અને મંગલ શુભકામનાઓ મળી રહી છે. મો. 98254 20007 છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj