ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં અવારનવાર ભૂકંપના કંપનો અનુભવાય રહ્યા છે ત્યારે આજે બપોરે .47 કલાકે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાની સાથે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિ.મી. દુર નોંધાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy