રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક ખાતે આજે હનુમાન જયંતીની ઉજવણીને અંતર્ગત ભવ્યાતિત સુશોભન કરવામાં આવેલ છે. અત્યંત દર્શનીય અને નયનરમ્ય કૃતિઓ મૂકવામાં આવી છે. જે ભાવિકોને ભકિતમાં ભીંજવી મૂકે તેવી છે. પ્રથમ તસ્વીરમાં ભગવાન રામચંદ્ર તથા હનુમાનજી મહારાજ, બીજી તસ્વીર શ્રી રામચંદ્રની છે, ત્રીજી તસ્વીરમાં વાસુદેવ તથા હનુમાનજી જોવા મળે છે, ચોથી તસ્વીર દર્શનાર્થીઓની છે.
(તસ્વીર : દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy