વિંછીયા તા.8
વિંછીયામાં ગત રાત્રીના 8-30 વાગે સખત ગરમી અને બફારા બાદ 15 મીનીટ સુધી વરસાદી ઝાપટુ વરસી ગયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. જે 3 કલાક પછી આવતા લોકો જીઈબી તંત્ર સામે રોષે ભરાયા હતા. અને પરસેવે ન્હાયા હતા. લોકોએ મચ્છરના સંગીત સાથે ચટકા સહન કર્યા હતા!!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy