ભાવનગર લોકસભા બેઠક માટે એક પણ ફોર્મ પરત ન ખેંચાયું: ૧૩ ઉમેદવારો મેદાનમાં: મુખ્ય હરીફાઈ 'ભાજપ' અને 'આપ'ના ઉમેદવાર વચ્ચે રહેશે

Saurashtra | Bhavnagar | 22 April, 2024 | 07:07 PM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.22

ભાવનગર  લોકસભા બેઠક માટે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધનના (આમ આમ આદમી પાર્ટી) ના ઉમેદવાર,6 અન્ય રાજકીય પક્ષના ઉમેદવારો અને 5 અપક્ષ ઉમેદવારો નો સમાવેશ થાય છે.

ભાવનગર બેઠક માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે પરંતુ મુખ્ય હરીફાઈ ભાજપ ના ઉમેદવાર નીમુબેન બાંભણિયા અને આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા વચ્ચે રહેશે. આમ ભાવનગરમાં કોળી સમાજના બે ઉમેદવારો વચ્ચે સીધી હરીફાઈ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj