જામનગર તા.27
જામનગરમાં લાયન્સ કરાટે કલબના પ્રેસિડેન્ટ નિતેશ મકવાણા અને દક્ષા મકવાણા દ્વારા જામનગર ખાતે પાંચમી ઓપન ગુજરાત કરાટે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરાટે ટૂર્નામેન્ટમાં ગુજરાત સિવાય હરિયાણા અને મહારાષ્ટ્રની ટીમએ પણ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતભરમાંથી 450 બાળકોએ ભાગ લીધો હતો. તેમ લાયન્સ કરાટે કલબની યાદીમાં જણાવાયું છે. આ ટુર્નામેન્ટમાં પી.યુ.શાહને સિલ્વર મેડલ મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy