લંડનથી પ્રસિદ્ધ થતું બીબીસી વાઈલ્ડ લાઈફમાં રાજકોટનાં ફોટોગ્રાફર પ્રિયંક અભયભાઈ ધામીની સિંહબાળ સાથે સિંહની તસ્વીર પ્રગટ થઈ છે જે રાજકોટ માટે ગૌરવની વાત છે.
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીના પૌત્ર તથા વિમલ ધામી (સાંજ સમાચાર)ના ભત્રીજા પ્રિયંક વર્ષોથી ફોટોગ્રાફી કરે છે અને તેમના ફોટોગ્રાફસ વિવિધ મેગેઝિનોમાં પ્રગટ થાય છે.
ઉપરોક્ત તસ્વીર ગીર સોમનાથ પાર્કમાંથી કેદ કરી છે. રાજકોટના લાલપરી તળાવના સ્થળે જઈને પ્રિયંકે અદ્ભૂત તસ્વીરો કેમેરામાં કેદ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy