અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલે અમરેલી જિલ્લા વિસ્તારમાં ગુનાઓ આચરતા ઇસમ દેવશીભાઈ કાનાભાઈ વાઢેર (રહે. મોટા બારમણ, તા. ખાંભા) વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલી તરફ મોકલી આપેલ હોય. આવા ભયજનક સમાજ વિરોધી અસામાજીક પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં એલ.સી.બી. ટીમદ્વારા દેવશીભાઈ કાનાભાઈ વાઢેરને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ કચ્છ ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy