રાજકોટ : મતદાન મથકોની આસપાસ 100-200 મીટરના સફેદ પટ્ટા લગાવાયા

Local | Rajkot | 27 April, 2024 | 03:45 PM
ચૂંટણીના દિવસે મતદાન મથકોમાં મતદાર સિવાયના વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ: જાહેરનામાનો થશે ચુસ્ત અમલ
સાંજ સમાચાર

રાજકોટ લોકસભા બેઠક્ની ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં સુચારૂ રૂપથી યોજવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કમ્મરકસી દેવામાં આવેલ છે. આ માટે 2236 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મતદાન મથકો પર મતદાન કરવામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરી તકેદારી રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદેશ અપાયા છે. તેની સાથોસાથ મતદાનના દિવસે મતદાન મથકોના વિસ્તારમાં 144મી કલમના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવનાર છે

મતદાનના દિવસે મતદાન મથકોમાં મતદાર સિવાયના અન્ય કોઈ વ્યકિતઓ પ્રવેશે નહીં તે માટે મતદાન મથકોની આસપાસ 100 મીટર અને 200 મીટરના પટ્ટા લગાવવામાં આવેલ છે.(તસ્વીર: દેવેન અમરેલીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj