નવી દિલ્હી, તા.2
વોટ્સએપે એક મોટું પગલું લઇને 66 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સને બાન કર્યા છે, જ્યારે 12 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક થઇ ગયા છે. વોટ્સએપ દ્વારા સમયાંતરે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને અનેક એકશન લેવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ બધા એકાઉન્ટ્સ પર એકશન મે મહિનામાં લેવામાં આવ્યા હતા. કુલ 62,20,000 એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા છે અને તેમાંથી 12,55,000 એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપના ભારતમાં 550 મિલિયનથી વધુ યુઝર્સ છે. તેમાં વોટ્સએપને જો કોઇ ફરિયાદ મળે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy