દુબઈ ખાતે બુડોકન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં 20 થી પણ વધારે દેશો એ પાર્ટિસિપેટ કરેલું હતું તેમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબની સ્ટુડન્ટ જિલ મકવાણા અને જીનલ મકવાણાએ ભાગ લીધો હતો અને બંને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું સમાજનું અને સમગ્ર ભારતનું નામે રોશન કર્યું હતું લાયન્સ કરાટે ક્લબ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણા ય તાલીમ આપી હતી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy