એથેન્સ, ગ્રીસ : હાલમાં ગ્રીસ થી દોહા જઈ રહેલો કતાર એરલાઇન્સમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એથન્સ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કતાર એરલાઇન્સનું QR 204 વિમાન ત્રણ કલાક સુધી ટેક ઓફ નહોતું થયું, કારણકે અંદર એ.સી ખરાબ થયું હતું.
ગ્રીસમાં 35 ડિગ્રી તાપમાન અને વિમાનમાં એ.સી. બંધ હોય તેથી લોકો ખૂબ જ અકળાયા. આ સાથે અનેક મુસરોએ કપડાં કાઢવાનું શરૂ કર્યું. તો અનેક સિનિયર સિટીઝન ગભરામણને કારણે બેભાન થવા લાગ્યા. અન્ય મુસાફરો એક બીજાને મદદ કરી રહ્યા હતા. વિમાન કુલ 16 કલાકના ડીલે બાદ ટેક ઓફ થયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy