કાર કંપની બુગત્તીએ તેની નવી કાર લોન્ચ કરી છે જે 2026માં વેચાણમાં મૂકશે. આ કારનું નામ છે બુગાટી ટુર બિલિયન જે બુગાટી ચિરોન કરતા પણ ઘણી ઝડપી અને કિંમતી છે. આ વિશ્વની સૌથી ઝડપી કોમર્શિયલ પેસેન્જર વેહિકલ માનવામાં આવે છે.
આ ગાડીમાં 0 થી 100 ની સ્પીડ માત્ર 2 સેકન્ડમાં પહોંચવાની ક્ષમતા છે. આ કારની કિમત 4 મિલિયન ડોલર એટલે કે 33 કરોડ રૂપિયા છે. એન્જિન ની વાત કરીએ તો આમાં 16 એન્જિન છે, 1775 નો હોર્સ પાવર છે અને 445 સળાવ ની ટોપ સ્પીડ છે.
આ કાર 0 થી 200 ની સ્પીડ માત્ર 5 સેકંડમાં પહોંચે તેવી ક્ષમતા છે. કંપનીએ કહ્યું છે કે માત્ર 250 ગાડીઓ વિશ્વભરમાં વેચાણ માટે મુકાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy