રાજકોટ, તા.28
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખના આદેશાનુસાર રાજકોટ શહેરના પ્રમુખ હરપાલસિંહ જાડેજા દ્વારા અક્ષાંશભાઈ ગોસ્વામીની રાજકોટ શહેર વિધાનસભા 68ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગુજરાત પ્રદેશ સુપર શકિત સી.ના ચેરપરસન વૈશાલીબેન શીંદે, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, મંત્રી રવિભાઈ જીતિયા, જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ સાધરીયા,69 વિધાનસભાના પ્રમુખ સોહિલભાઈ જરિયા સહિતનાઓએ અભિનંદન પાઠવી રહ્યા છે. તેમજ અક્ષાંશભાઈ ગોસ્વામીનો આજરોજ જન્મદિવસ હોવાથી કોંગ્રેસના કાર્યરત અને હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.‘સાંજ સમાચાર’ની મુલાકાતે અક્ષાંશ ગોસ્વામી, પ્રન્સી ગોસ્વામી અને વરૂન જાની આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy