મુંબઈ: વિદેશથી નાણાં મોકલવામાં ભારતીયો ટોચ પર છે. વિશ્ર્વ બેંકના અહેવાલ મુજબ, વિદેશી ભારતીયોએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં 120 અબજ ડોલર (રૂ.10,02,821 કરોડ) મોકલ્યા છે, જે દર મિનિટે સરેરાશ 2 કરોડ રૂપિયા છે.
રિપોર્ટમાં મેકિસકોમાં 66 બિલિયન ડોલર, ચીનમાં 50 બિલિયન ડોલર, ફિલિપાઈન્સમાં 39 બિલિયન ડોલર અને પાકિસ્તાનમાં માત્ર 27 બિલિયન ડોલર વિદેશમાંથી આવે છે.
સૌથી વધુ વિદેશમાં રહેતા ભારતીયો દેશમાં પૈસા મોકલે છે. અને કેટલા ભારતીય લોકો દેશમાં રોકાણ કરવા માટે પૈસા જમા કરાવતા હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy