India News
સ્વાતિ માલીવાલ કેસ: કેજરીવાલના પીએ બિભવકુમારની સીએમ નિવાસેથી જ ધરપકડ
05:28 PM

વકિલોને પોલીસ સ્ટેશન પ્રવેશ કરતા રોકાયા, જબરી માથાકુટ: સરકારના ઈશારે કાર્યવાહી થતી હોવાનો આરોપ

કિર્ગીઝસ્તાનમાં ત્રણ પાકિસ્તાની છાત્રોનું મોબ લીંચીંગ: ભારતીય છાત્રોને બહાર ન નીકળવા વિદેશમંત્રીની સૂચના
05:20 PM

રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી છાત્રો વચ્ચે અથડામણ દરમિયાન હત્યાની ઘટના બની: પાક. છાત્રોના મોત પર પાકિસ્તાનના પીએમે ચિંતા વ્યક્ત કરી

આપના રાજયસભાનાં સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી પરત ફર્યા: કેજરીવાલને મળવા ગયા
05:03 PM

આંખની સર્જરી માટે ઘણા માસથી બ્રિટનમાં હતા: તેમની ગેરહાજરીમાં પાર્ટીમાં અરાજકતા સર્જાઈ

હાર્દિક પંડ્યાને બેવડો ફટકો: હાર થવા ઉપરાંત એક મેચ માટે સસ્પેન્ડ-30 લાખનો દંડ
05:02 PM

ત્રીજીવાર સ્લો ઓવર રેટમાં દોષિત જાહેર: ટીમના અન્ય ખેલાડીઓને પણ 12-12 લાખનો દંડ

આ ઉનાળામાં એ.સી.ની ભયંકર માંગને કારણે કંપનીઓ પાસે માલ ખલાસ!!
05:00 PM

વિક્રમી વેચાણ, પુરવઠા કરતા વધુ માંગને કારણે સમસ્યા ઘણી વધી: કેટલાક મોડેલ માટે કંઈપણ કિંમત આપવા ગ્રાહકો તૈયાર

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj