Entertainment News
લ્યો બોલો, સૈફ પર હુમલો કરનારનો કેસ લડવા બે વકીલો બાખડી પડયા !
04:58 PM

અસમંજસ ઉભી થતા મેજિસ્ટ્રેટે બંને વકીલોને કેસ લડવા સલાહ આપવી પડી !

હા, મેં જ સૈફ પર હુમલો કર્યો હતો: શહેઝાદની કબુલાત
12:00 PM

પકડાયેલ હુમલાખોર બાંગ્લાદેશનો કુશ્તી ખેલાડી હોવાનો ઘટસ્ફોટ: અદાલતે આરોપીને પાંચ દિ’ની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

કરીના કપુરનો ખુલાસો : હુમલાખોરે દાગીનાને હાથ પણ અડાડયો ન હતો; ઈરાદો જુદો જ હતો?
04:50 PM

સૈફ પુત્ર - મહિલાઓને બચાવવા ધસી ગયો હતો; પોતે ખૂબ ડરી જતા કરીશ્મા પોતાના ઘેર લઈ ગઈ હતી

સૈફનો હુમલાખોર હજુ પોલીસ પકકડથી દુર
02:51 PM

35 ટીમોએ 40 લોકોને તપાસ્યા છતાં મૂળ આરોપી મળતો નથી: પર્યાપ્ત સીસીટીવી ન હોવાથી પગેરૂ દબાવવાનો મોટો પડકાર

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj