Business News
આ ઉનાળામાં એ.સી.ની ભયંકર માંગને કારણે કંપનીઓ પાસે માલ ખલાસ!!
05:00 PM

વિક્રમી વેચાણ, પુરવઠા કરતા વધુ માંગને કારણે સમસ્યા ઘણી વધી: કેટલાક મોડેલ માટે કંઈપણ કિંમત આપવા ગ્રાહકો તૈયાર

ચાંદીમાં ‘ચાંદી’.. બેફામ તેજી : ભાવ પ્રથમવાર 92,000ને પાર : સોનુ પણ ઉછળ્યું
10:22 AM

એક જ દિવસમાં ચાંદીમાં 4000થી વધુનો ભાવ વધારો : સોનામાં પણ 800 રૂપિયા વધી ગયા : ઝવેરી બજાર સ્તબ્ધ

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 74000ની સપાટીને પાર: શેરબજાર આવતીકાલે બે સેશનમાં ચાલુ, સોમવારે બંધ રહેશે
04:02 PM

હેવીવેઇટ તથા રોકડાના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી: મહિન્દ્ર નવી ઉંચાઇએ પહોંચ્યો

સોના પછી ચાંદીનો વારો! ભાવ રૂા.90,000ની નજીક: નવો રેકોર્ડ
03:55 PM

ચોવીસ કલાકમાં જ ચાર ટકા જેવો તોતીંગ ભાવવધારો: સોનાની જેમ લોકો જુની ચાંદી પણ વેચવા લાગ્યા

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj