Crime News
વાંકાનેર પાસેના કુકડા કેન્દ્રમાંથી ત્રણ લાખની ડુંગળી ચોરી રાજકોટ યાર્ડમાં વેંચી નાખી: ત્રણ શખ્સ ઝબ્બે
04:45 PM

રાતોરાત માર્કેટીંગ યાર્ડમાં સોદો કર્યો: વાહન સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત: આરોપીઓને રીમાન્ડ પર લેવાશે

‘તમારે બેંકની એપ અપડેટ અને ઇન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે’ કહીં નિવૃત કર્મી સાથે રૂા.4.91 લાખનું ફ્રોડ
04:37 PM

ગોંડલની યુનિયન બેંકમાં કારકુન તરીકે ફરજ બજાવી બે વર્ષ પહેલાં નિવૃત થયેલ કર્મીને તેની બેંકના નામે જ ડરાવી મેસેજથી મોકલેલ લિંક મારફતે રૂપિયા પડાવી લીધાં...

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj