Gujarat News
મારે ઢેલીબેનને હરાવવા હતા : હું ભાજપની સાથે જ છું : કાંધલ જાડેજા
02:31 PM

પોરબંદરમાં બે નગરપાલિકા જીતનાર ધારાસભ્યએ કહ્યું કે, ભાજપ કે સરકાર સામે મારે કોઈ વાંધો નથી : હું તેમના માર્ગદર્શનમાં જ કામ કરીશ

ગુજરાતનો વિકાસ દેશમાં મોડેલ: રાજયપાલ આચાર્ય દેવવ્રત
12:03 PM

વિધાનસભાના બજેટસત્રને સંબોધન : કાલે નાણામંત્રી રાજયનું બજેટ રજુ કરશે : વિવિધ મુદાઓ પર સરકારનો ‘જવાબ’ માંગવા કોંગ્રેસ પણ સજજ

કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા આકસ્મિક રીતે દાઝી ગયા
11:37 AM

ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: વિધાનસભામાં તેમના વિભાગો અન્ય મંત્રીઓ સંભાળશે

સૌરાષ્ટ્ર-કચ્છની 28 પાલિકામાં કમળ : બે જગ્યાએ સ.પા.-1માં કોંગ્રેસ
11:31 AM

ભાજપના પાયા વધુ મજબુત બન્યાનું ચિત્ર : એક માત્ર સલાયામાં નો-એન્ટ્રી ! કચ્છ સુધી સુવાસ ફેલાઇ : રાજકોટ, સોરઠ, અમરેલી, જામનગર જિલ્લાની પ્રજા અડીખમ રહી

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj