16 વર્ષની લિબર્ટી એક મિનિટમાં 42 વખત સ્પ્લિટ્સ કરી શકે છે!!

World, Off-beat | 13 June, 2024 | 04:53 PM
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
સાંજ સમાચાર

લંડન: બ્રિટનની 16 વર્ષની લિબર્ટી બરોસ નામની ટીનેજરનું શરીર ખૂબ ફલેકિસબલ છે. તે બન્ને પગ પહોળા કરીને જમીન પર સ્ફૂર્તિથી સ્પ્લિટ્સ કરી શકે છે. ગિનિશ વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવતી આ ટીનેજરે સૌથી પહેલા ‘સ્પેન્સ ગોટ ટેલન્ટ’ અને પછી ‘બ્રિટન્સ ગોટ ટેલન્ટ’ નામના શોઝમાં પોતાની પ્રતિભા બતાવી હતી અને ત્યાં જ તેને મોસ્ટ ફલેકિસબલ ગર્લનું બિરૂદ મળ્યું હતું.

તાજેતરમાં ગિનિશ વર્લ્ડ રેકોર્ડસે લિબર્ટીનો વિડિયો ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ‘સૌથી વધુ સ્પ્લિટસ એક મિનિટમાં 42 એ છે લિબર્ટી બરોસ’. 60 સેકન્ડમાં તે 42 વાર સિપ્લટ કરે છે અને પાછી ઉભી થાય છે. એ વીડિયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj