રાજકોટ શહેરમાં ગઈકાલે ઉપરાંત આજરોજ સવારે પણ વરસાદ વરસ્યો હતો. રવિવારે સાંજે પોણો અને આજે સવારે પણ પોણો ઈંચ મળી કુલ દોઢ ઈંચ વરસાદ વરસી જતા રાજકોટ શહેરમાં આવેલી આજી નદીમાં નવા નીરની આવક થવા પામી હતી. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy