રાજકોટ લોકસભાની ચૂંટણીમાં આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરીયા અને રાજય સરકારના માજી મંત્રી ઉમેશ રાજયગુરૂએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે પણ કુટુંબ સાથે મત આપ્યો હતો. અન્ય તસ્વીરોમાં રાજયના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમના પરિવારજનો સાથે લોકશાહીના મહાપર્વમાં મતદાનની ફરજ બજાવતા નજરે પડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy