રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે તા.7ને મંગળવારે લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની બેઠકોની ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે આ ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં અને સુચારૂરૂપથી યોજવા માટે તંત્ર સંજ્જ બની ગયું છે.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ મતદાન બુથોનો કબ્જો 13 હજાર જેટલા કર્મચારીઓએ સંભાળી લીધો છે.આજે સવારના વિધાન સભા વિસ્તારોના તમામ ઈ.વી.એમ.ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટરો પરથી ઈ.વી.એમ.(વોટીંગ મશીનો) એસ.ટી.ની વિશેષ બસોમાં કર્મચારીઓ સાથે સંજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવેલ હતાં. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy