આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ વહેલી સવારે અમરેલી જિલ્લામાં આવેલ તેમના મૂળ ગામ ઇશ્વરિયા ખાતે મહાદેવના દર્શન કરી, ત્યાંની શાળામાં મતદાન કર્યું હતું.
ત્યારબાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે તેઓએ વોર્ડ ન.2માં આવેલ કસ્તુરબા ગાંધી રોડ પર ચૌધરી હાઇસ્કુલ પાસે કુંડલિયા કોલેજના મતદાન મથક પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy