ગુજરાતમાં ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં હવે એક સમયના સુરેન્દ્રનગરના સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે ફરી કેસરીયા કર્યા છે. હાલમાં જ લોકસભા ચૂંટણીમાં ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકીટ આપતા સોમાભાઈએ ચુવાળીયા વિરુદ્ધ તળપદાનો મુદો છેડી તળપદા સમુદાયને ઉજવવા કોશીશ કરી હતી પણ તેમાં સફળતા મળી નહી. હવે તેઓએ આજે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેરી લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy