ટી20 વર્લ્ડકપના સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને સજજડ હાર આપીને ભારતે ફાઈનલ પ્રવેશ કર્યો હતો. 2014 બાદ 10 વર્ષે ભારત ટી20 વર્લ્ડકપના ફાઈનલમાં પ્રવેશ્યુ છે.
ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ભારતીય ખેલાડીઓએ મેદાનમાં જ જશ્ન મનાવ્યો હતો. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ફાઈનલ મુકાબલો રમાશે. કાલના ફાઈનલ મેચમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
જો કે, ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. કાલે મેચ ન રમાય તો અધુરો રહે તો રવિવારે રમત આગળ વધી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy