માધવપુર(ઘેડ) તા.3
માધવપુર ઘેડ ના વણકર વાસમાં છેલ્લા 36 કલાક થી વીજળી ગુલ થતા લોકો રાતે 12 વાગ્યે પી જી વી સી એલ ઓફિસે પોહચિયા પીજીવીસીએલના કર્મચારી કે ઇનચાર્જ હજાર ન મળતા લોકો એ લાઈટ આપોના નારા સાથે સૂત્રો ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને ફરજ પારના કર્મચારીને બે કલાક સુધી મોબાઈલ કરવા માં આવતા કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા લોકો નું ટોળું નિરાશ થઇ પરત ફરિયું હતું.
માધવપુર પીજીવીસીએલની ઘોર બેદરકારી થી લોકો પરેશાની અનુ ભવી રહિયા છે.ફરી સવારે લોકો એકઠા થઇ ને રાજુવાત કરવા જતા 48 કલાકનો સમય વીતી ગયા બાદ કર્મચારીઓ નીદરા માંથી જાગ્યા અને પાવર ચાલુ કરવામાં આવ્યો આમ પીજીવીસીએલની બેદરકારીથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy