લખતર પીએસઆઇ એન.એ. ડાભીનાં માર્ગદર્શન હેઠળ લખતર પોલીસની ટીમ લખતર બસ સ્ટેન્ડ નજીક હાઇવે ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ સમયે એક ડમ્પર બેફામ આવી રહ્યું હતું. આથી પોલીસે તે ઉભુ રાખ્યું હતું. તે ડમ્પર ચાલક સોહિલ કાસમભાઈ સિપાઈ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy